સુષમા સ્વરાજની સફર જુઓ તસવીરોમાં

પૂર્વ વિદેશમંત્રી અને વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું.

શિવરાજસિંહ ચૌહાણ, નરેન્દ્ર મોદી, સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુષમા સ્વરાજ અંગે એવું કહેવાતું હતું કે તેમના સંબંધ નરેન્દ્ર મોદી સાથે સહજ નહોતા. જોકે, મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં તેઓ વિદેશમંત્રી રહ્યાં હતાં.
સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 25 વર્ષની ઉંમરે તેઓ હરિયાણામાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બન્યાં હતાં. 1977માં પ્રથમ વખત તેઓ ધારાસભ્ય બન્યાં હતાં.
સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુષમા સ્વરાજ તેમનાં ધારદાર ભાષણો માટે જાણીતાં હતાં. તે ભારતના પ્રથમ પૂર્ણકાલીન મહિલા વિદેશમંત્રી હતાં.
સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2009માં સુષમા સ્વરાજ મધ્ય પ્રદેશના વિદિશાથી લોકસભામાં પહોંચ્યાં હતાં.
સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુષમા સ્વરાજ પરંપરાગત તહેવારોમાં ભાગ લેવાનું પસંદ કરતાં હતાં. મોટો લાલ ચાંદલો તથા સાડી તેમની આગવી ઓળખ હતાં.
સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુષમા સ્વરાજ પાર્ટીની મહિલા કાર્યકર્તાઓનું મનોબળ વધારવાનું કાર્ય કરતાં હતાં.
સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુષમાનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952ના રોજ હરિયાણના અંબાલા કૅન્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હરદેવ શર્માના ઘરે થયો હતો.
સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અટલ બિહારી વાજપેયીના કેન્દ્રીય મંત્રીમંડળમાં તેઓ સૂચના પ્રસારણ મંત્રી બન્યાં હતાં.
સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુષમા સ્વરાજ ખૂબ જ મિલનસાર નેતા ગણાતાં હતાં.
સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુષમા સ્વરાજ ઑક્ટોબર 1998થી ડિસેમ્બર 1998 સુધી દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બન્યાં હતાં.