You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક લાખ રૂપિયાના આ ઇન્સ્ટા-વેડિંગ ફોટોશૂટમાં શું ખાસ છે?
અભિજીત અને નયનાએ ઇન્સ્ટા-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું. તેઓ ઇચ્છે છે કે સોશિયલ મીડિયા પર આ ફોટોશૂટ વાયરલ થાય.
પરુંત એમાં બધું જ એવું નથી જેવું દેખાઈ રહ્યું છે.
આ ફોટોશૂટનું લૉકેશન એક ઊંડો ખાડો છે જે ફોટોગ્રાફરે તેના બગીચામાં બનાવ્યો છે.
આ ફોટોશૂટ માટે એક આખો દિવસ લાગ્યો છે જેનો ખર્ચ એક લાખ રૂપિયા છે.
સમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો