આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં ભવ્ય લગ્ન, જુઓ તસવીરો

અંબાણી પરિવારના પ્રસંગમાં દેશ-વિદેશના દિગ્ગજો અને સેલિબ્રિટીઝની હાજરી.

નીતા અંબાણીએ ગુજરાતી પરંપરા પ્રમાણે આપ્યા આ રીતે આર્શિવાદ

ઇમેજ સ્રોત, Reliance PR

ઇમેજ કૅપ્શન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્નનાં બંધને બંધાયાં છે.
ઇશા અંબાણી, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા

ઇમેજ સ્રોત, Reliance PR

ઇમેજ કૅપ્શન, મુંબઈના બાન્દ્રા કુર્લામાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન સંસ્કાર

ઇમેજ સ્રોત, Reliance PR

ઇમેજ કૅપ્શન, હીરાના વેપારી રસેલ મહેતાનાં પુત્રી શ્લોકા અને આકાશ અંબાણી નાનપણનાં મિત્રો છે.
ગયા વર્ષે આકાશ અને શ્લોકાની સગાઈ થઈ હતી, બંને મુંબઈમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી વખતે મિત્રો બન્યાં હતાં.

ઇમેજ સ્રોત, glittersandglamourindia

ઇમેજ કૅપ્શન, ગયા વર્ષે આકાશ અને શ્લોકાની સગાઈ થઈ હતી, બંને મુંબઈમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી વખતે મિત્રો બન્યાં હતાં.
પુત્રના લગ્નમાં મન મૂકીને નાચ્યાં નીતા અંબાણી

ઇમેજ સ્રોત, glitterandglamourindia

ઇમેજ કૅપ્શન, ત્રણ દિવસ ચાલનારાં આ લગ્નમાં બોલીવૂડ સ્ટાર્સ સાથે અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
વરરાજા આકાશ અંબાણીએ પણ મન મૂકીનો કર્યો ડાન્સ

ઇમેજ સ્રોત, glittersandglamourindia

ઇમેજ કૅપ્શન, વરરાજા આકાશ અંબાણીએ પણ મન મૂકીનો કર્યો ડાન્સ
પુત્રના લગ્નમાં મુકેશ અને નીતા અંબાણીએ આ રીતે ઝૂમ્યાં

ઇમેજ સ્રોત, Reliance PR

ઇમેજ કૅપ્શન, પુત્રના લગ્નમાં માતાપિતા મુકેશ અને નીતા અંબાણીએ આ રીતે ઝૂમ્યાં
શુભ પ્રસંગે પરિવારના મોવડી ધીરુભાઈ અંબાણીના આશિર્વાદ લેતા વરરાજા આકાશ અંબાણી

ઇમેજ સ્રોત, glitterandglamourindia

ઇમેજ કૅપ્શન, શુભ પ્રસંગે પરિવારના મોવડી ધીરુભાઈ અંબાણીના આશિર્વાદ લેતા વરરાજા આકાશ અંબાણી
આમીર ખાન અને કિરણ રાવ

ઇમેજ સ્રોત, glittersandglamourindia

ઇમેજ કૅપ્શન, આમિર ખાન, શાહરૂખ ખાન, રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, રાજકુમાર હિરાણી, બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર, યૂએનના પૂર્વ સેક્રેટરી બાન કી મૂન, સચિન તેંડુલકર અને હાર્દિક પંડ્યા સહિતની સેલિબ્રિટીઓએ આ લગ્નમાં હાજરી આપી હતી.
સ્ટાર રજનીકાંતે પણ રાજનીતિમાં રજા રાખી લગ્નમાં હાજરી આપી

ઇમેજ સ્રોત, glitterandglamourindia

ઇમેજ કૅપ્શન, સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે લગ્નમાં હાજરી આપી હતી
કૃણાલ અને હાર્દિક પંડ્યાએ માણ્યો ભવ્ય ગુજરાતી લગ્નનો જલસો

ઇમેજ સ્રોત, glitterandglamourindia

ઇમેજ કૅપ્શન, ગુજરાતી ક્રિકેટર કૃણાલ અને હાર્દિક પંડ્યા
રણવીર કપૂર અને કરણ જૌહરની હાજરી

ઇમેજ સ્રોત, glitterandglamourindia

ઇમેજ કૅપ્શન, રણવીર કપૂર અને કરણ જોહર
ઉદ્યોગપતિ રતન તાતાએ અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપી હતી

ઇમેજ સ્રોત, glitterandglamourindia

ઇમેજ કૅપ્શન, ઉદ્યોગપતિ રતન તાતાએ અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપી હતી
પૂર્વ વડા પ્રધાન દૈવગૌડાએ આપી અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી

ઇમેજ સ્રોત, glitterandglamourindia

ઇમેજ કૅપ્શન, પૂર્વ વડા પ્રધાન દેવગૌડા પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા
ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલે આપી લગ્નમાં હાજરી

ઇમેજ સ્રોત, glitterandglamourindia

ઇમેજ કૅપ્શન, ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલે આપી લગ્નમાં હાજરી
સેલિબ્રિટીઝના આગમન માટે ભવ્ય મંચસજ્જા

ઇમેજ સ્રોત, glitterandglamourindia

ઇમેજ કૅપ્શન, સેલિબ્રિટીઝના આગમન માટે ભવ્ય મંચસજ્જા