શું બાળકોને 'સંપૂર્ણ આહાર' દૂધ પિવડાવવું ખરેખર જરૂરી છે?

વીડિયો કૅપ્શન, બાળકોને દૂધ પિવડાવવું ખરેખરે જરૂરી છે?

દૂધને આપણે 'સંપૂર્ણ આહાર' તરીકે ઓળખીયે છીએ. નાના હોઈએ ત્યારથી જ દૂધ પીવાની સલાહો મળતી રહે છે, જોકે ખરેખર આપણા આહારમાં દૂધને પ્રાથમિકતા આપવી જોઈએ?

શું વધારે પડતું દૂધ મેદસ્વીતા વધારે છે? જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો