મહારાષ્ટ્રમાં ખેડૂતોને પોતાનાં ગામો કેમ છોડવાં પડી રહ્યાં છે?
મહારાષ્ટ્રના જાલના જિલ્લાના બાબા સાહેબ અને તેમની પત્ની સુનિતા સાલ્વે પોતાનું ગામ છોડીને થાણેના ઉલ્હાસનગરમાં આવી વસ્યાં છે.
બાબા સાહેબ બોંધાલપુરી ગામના પૂર્વ સરપંચ છે.
વરસાદ સારો ન પડવાના કારણે તેમને ખેતીમાં નુકસાન થયું છે.
જેના કારણે તેમને પરિવાર સાથે ગામ છોડવું પડ્યું.
જોકે, બાબા સાહેબ આવા એક માત્ર ખેડુત નથી. મહારાષ્ટ્રમાં ખેડૂતોને ભોગવવી પડી રહેલી હાલાકી જુઓ વીડિયો રિપોર્ટમાં...
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો