‘અયોધ્યામાં રામ મંદિર બને એ જ જનભાવના’ : યોગી આદિત્યનાથ
10મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ રામ મંદિર મામલે સુનાવણી કરશે. ત્યારે યોગી આદિત્યાનાથે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર બને એ જનભાવના છે.
આ સિવાય તેમણે 2019ની ચૂંટણી મુદ્દે પણ વાત કરી.
જુઓ બીબીસી સંવાદદાતા નિતિન શ્રીવાસ્તવ સાથે યોગી આદિત્યનાથે કરેલી વાતચીતના કેટલાંક અંશો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો