રોહિંગ્યા શરણાર્થી સંકટનું એક વર્ષ
રોહિંગ્યા શરણાર્થિઓ પર ભયંકર ખતરો છે
સંયુક્ત રાષ્ટ્રની બાળકો સાથે કામ કરનારી સંસ્થાએ કહ્યું છે કે 5 લાખથી વધારે કિશોર રોહિંગ્યા શરણાર્થિઓ પર ભયંકર ખતરો છે.
મ્યાંમારની સેનાએ એક વરસ પહેલા રોહિંગ્યા ચરમપંથી હુમલા પર જવાબી કાર્યવાહી કરી હતી જેને સંયુક્ત રાષ્ટ્રએ જાતિવાદી જનસંહાર ગણાવ્યો હતો.
હાલમાં કેમ્પમાં રહેતા શરણાર્થીઓની સ્થિતિ વિશે બીબીસીએ માહિતી મેળવી હતી.
જ્યારે આ સંકટને એક વર્ષ પુરુ થયુ છે ત્યારે પ્રસ્તુત છે આ ખાસ અહેવાલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો