તમારા ઘરનું પાણી આ રોબૉટ પાસે ભરાવશો?
તમે ક્યારેય કોઈ રોબૉટને પાણી ભરતા જોયો છે? નથી જોયો તો જોઈ લો.
આ રોબૉટ ગ્રામીણ લોકોને પાણી ભરવામાં મદદ કરે છે.
યુનિવર્સિટી ઑફ ગ્લાસગો અને અમૃત યુનિવર્સિટીનો સહિયારા પ્રયાસથી આ રોબૉટનું નિર્માણ થયું છે.
આ રોબૉટ રિમોટ કન્ટ્રોલથી કામ કરે છે અને ગ્રામજનો સાથે તેમની ભાષામાં જ વાત કરે છે.
આ રોબૉટ ઘરેલું હિંસામાં મદદ કરે એ માટે પણ કંપની સંશોધન કરી રહી છે.
ગામડાના લોકો ટેકનૉલૉજીનો ઉપયોગ કરી શકે છે કે નહીં એ જાણવા પ્રયોગ કરવામાં આવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો