જાણો જનતાનો ચૂંટણી ઢંઢેરો કેવો છે?

કર્ણાટકમાં ચૂંટણીનો માહોલ છે. રાજકીય પક્ષો તેમના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરે એ પહેલા જ જનતાએ તેના ચૂંટણી ઢંઢેરાની જાહેર કરી દીધી છે.

બીબીસી ન્યૂઝ પૉપ અપની ટીમે આ મુદ્દે લોકો સાથે વાતચીત કરી.

સમગ્ર અહેવાલ માટે જુઓ આ વીડિયો.

પ્રોડ્યુસર – શાલૂ યાદવ, શૂટ-એડિટ – વિષ્ણુવર્ધન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો