કિંમ જોંગ-ઉને કેમ અણુ પરીક્ષણો રોક્યા એના શું કારણો હોઈ શકે? જાણી લો 40 સેકન્ડમાં
શનિવારે ઉત્તર કોરિયાએ તેના અણુબૉમ્બ તથા મિસાઇલ પરીક્ષણો અટકાવવાની જાહેરાત કરી હતી.
આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ પગલું આશ્ચર્યજનક હતું.
ઉત્તર કોરિયાની આ જાહેરાતને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે મુલાકાત પૂર્વે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ત્યારે જાણો 'ધ ડિપ્લોમેટ'ના સિનિયર એડિટર તથા ફેડરેશન ઑફ અમેરિકન સાઇન્ટિસ્ટ્સના સિનિયર ફેલો અંકિત પાંડાનું વિશ્લેષણ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો