શું માને છે મુંબઈના મહારાષ્ટ્રિયનો ગુજરાતીઓ અને ગુજરાત વિશે?
બીબીસી સાથેની વાતચીતમાં મુંબઈમાં રહેનારા મહારાષ્ટ્રિયનો ત્યાંના ગુજરાતીઓ અને ગુજરાત રાજ્ય વિશે ચર્ચા કરી.
કેટલાક લોકો ગુજરાતીઓને મદદ કરનારા માણસો તરીકે જાણે છે. જ્યારે કેટલાક લોકો તેમને 'અલગ' માને છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો