Holi : આજે તમે જે ગુલાલથી રમો છો તે આ રીતે બને છે

હોળી પર તમે ગુલાલ ઉડાડ્યો હશે પરંતુ તે કેવી રીતે બને છે તે જાણો છો?

ગુલાલ તૈયાર કરતા મજૂરની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ભારતમાં ફાગણ મહિનામાં હોળીની રોનક જોવા મળે છે. પશ્ચિમ બંગાળના સિલીગુડીને પૂર્વોત્તરનો દરવાજો પણ કહેવામાં આવે છે. ત્યાંના ફુલબારી ગામની એક ફેક્ટરીમાં ગુલાલ તૈયાર કરતા એક મજૂરની આ તસવીર છે.
ગુલાલ તૈયાર કરતા મજૂરની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, શિયાળો પૂર્ણ થવા પર મનાવવામાં આવતા તહેવારોમાં હોળીનું ખાસ મહત્ત્વ છે. આ તસવીરમાં ગુલાલ સુકવતી એક વ્યક્તિને જોઈ શકાય છે. એવું લાગે છે કે જાણે ખેતરમાં રંગબેરંગી ગુલાલનો પાક ઉગ્યો હોય.
સૂકવવામાં આવેલો ગુલાલ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ગુલાલને સુકવ્યા બાદ તેને ચાળવાની પ્રક્રિયા શરૂ થાય છે.
ગુલાલ તૈયાર કરતા મજૂરની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ગુલાલને બારીક અને મુલાયમ બનાવવા માટે તેને ચાળવામાં આવે છે.
ગુલાલ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ગુલાલને ચાળી લીધા બાદ તેના પૅકિંગની તૈયારી કરવામાં આવે છે. ત્યારબાદ ગુલાલ બજારોમાં પહોંચે છે.
ગુલાલનું પેકિંગ કરતી એક વ્યક્તિ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, હોળી પર લોકો અબીલ-ગુલાલ લગાવીને હોળીની શુભકામનાઓ પાઠવે છે.