LGBT સમુદાય માટે ગુજરાતમાં ક્યાં બની રહી છે 'સ્વર્ગસમી જગ્યા'?

વીડિયો કૅપ્શન, LGBT સમુદાય માટે ગુજરાતમાં ક્યાં બની રહી છે 'સ્વર્ગસમી જગ્યા'?

રાજપીપળાના રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ તેમના પરિવારની સંપત્તિના એક હિસ્સા પર બનાવી રહ્યા છે LGBT સમુદાય માટેનું રિસોર્સ સેન્ટર.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા અને કેમેરામેન પવન જયસ્વાલનો વીડિયો રિપોર્ટ.