અમદાવાદમાં યોજાઈ ક્વિયર પ્રાઇડ પરેડ

LGBTQIAએ કહ્યું, 'જો બકા, મારી જાતીય ઓળખ હું પોતે જ નક્કી કરીશ'

અમદાવાદ પ્રાઇડ પરેડ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, Queerabad દ્વારા રવિવારે અમદાવાદમાં પ્રાઇડ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ ખાતેથી નીકળીને ઉસ્માનપુરામાં દર્પણ એકેડમી ખાતે પૂરી થઈ હતી.
અમદાવાદ પ્રાઇડ પરેડનું એક દ્રશ્ય

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, રેલીમાં LGBTQIA (લૅસ્બિયન, ગે, બાયસેક્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીર, ક્વેશ્ચનિંગ, ઇન્ટરસેક્સ ઍન્ડ અલાઇસ)એ ભાગ લીધો હતો.
અમદાવાદ પ્રાઇડ પરેડનું એક દ્રશ્ય

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, LGBTQIA એ પેઇન્ટિંગ્સ અને પ્લૅકાર્ડ્સ દ્વારા તેમના મુદ્દા રજૂ કર્યા હતા.
અમદાવાદ પ્રાઇડ પરેડનું એક દ્રશ્ય

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, 'જો બકા, મારી જાતીય ઓળખ હું પોતે જ નક્કી કરીશ', 'લવ ઇઝ લવ', 'લવ ઇઝ રિવૉલ્યુશન', 'ઑલ ફૉર લવ ઍન્ડ લવ ફૉર ઑલ', 'હૉમૉફૉબિયા તો છે એક ત્રાસ, એ થાય દૂર તો જ સાચો વિકાસ' જેવા સૂત્રો લખેલા હતા.
અમદાવાદ પ્રાઇડ પરેડનું એક દ્રશ્ય

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબંધોને ગુનો ગણતી ભારતીય દંડ સંહિતાની કલમ 377ને બંધારણીય માન્ય ઠેરવી હતી.
અમદાવાદ પ્રાઇડ પરેડનું એક દ્રશ્ય

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, જોકે, થોડા મહિનાઓ અગાઉ સુપ્રીમ કોર્ટે 'પ્રાઇવસી'ને મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો, જેના પગલે ભવિષ્યમાં 377ની કલમ નાબુદ થશે, તેવી આશા જાગી છે.
અમદાવાદ પ્રાઇડ પરેડનું એક દ્રશ્ય

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, દર્પણ ઍકેડેમી ખાતે સંગીત તથા અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.