અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગો, વિશ્વભરમાંથી આવ્યા આવા પતંગો

ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આ વખતે કેવી કેવી થીમ પર પતંગો ચગ્યા?

પતંગનો ફોટો

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, શું તમને આ વાતનો ખયાલ છે કે પતંગ મહોત્સવનું 1989થી આયોજન કરવામાં આવી રહ્યું છે.
પતંગનો ફોટો

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કમળના કટઆઉટ સાથેનો પતંગ ઉડાવી રાજકીય સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
પતંગનો ફોટો

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, પતંગ મહોત્સવમાં સર્વત્ર મનોરંજન વચ્ચે પાકિસ્તાનની જેલમાં ફાંસીની સજા પામેલા કુલભૂષણ જાધવની મુક્તિની અપીલ સાથેના પતંગે સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
પતંગનો ફોટો

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, સમડી જેવો પતંગ જોઈ હેબતાઈ ગયેલી સમડીઓમાંથી એકે તો તેની પર રીતસરનો હુમલો કરી દીધો હતો.
પતંગનો ફોટો

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ભારત સહીત દુનિયાભરમાંથી આવેલા પતંગબાજોએ તેમના અવનવા વિરાટ પતંગો આકાશમાં ચગાવ્યા ત્યારે નયનરમ્ય દ્રશ્યો સર્જાયાં હતાં.
પતંગનો ફોટો

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, સાબરમતી રિવરફ્રન્ટમાં આયોજિત આ પતંગ મહોત્સવ 13 જાન્યુઆરી સુધી ચાલશે.
પતંગનો ફોટો

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, સવારના 10 વાગ્યાથી લઈ સાંજ સુધી સાબરમતીના કિનારે પતંગોત્સવની મજા માણી શકાશે
પતંગનો ફોટો

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, પતંગ મહોત્સવને મ્યુનિસિપલ શાળાના બાળકોએ સમૂહ સૂર્યનમસ્કાર કરી ઉદ્ઘાટન કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
પતંગનો ફોટો

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, આ પતંગ મહોત્સવમાં ગુજરાત કે અન્ય રાજ્યોનાં જ નહીં પરંતુ વિદેશમાંથી પણ અનેક લોકો આવે છે.