યુરોપમાં વાવાઝોડાએ સર્જેલી તારાજી તસ્વીરોમાં જુઓ

બ્રિટન સહિત અનેક યુરોપીય રાષ્ટ્રોમાં તોફાનના કારણે સામાન્ય જીવન ઠપ થઈ ગયું.

સમુદ્ર.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અત્યાર સુધી ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે. વીજળી અને વાહન વ્યવહારમાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. બ્રિટનમાં કહેર વર્તાવ્યાં બાદ એલેનોર તોફાન ઉત્તરીય યુરોપમાં પહોંચ્યું હતું.
તોફાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તોફાન અને ભારે વરસાદનાં કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે.
પાટા પરથી ઉતરેલી ટ્રેન.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, સ્વિત્ઝરલૅન્ડમાં લેનક વિસ્તારની નજીક એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
સ્વિત્ઝરલૅન્ડના એક વ્યસ્ત રસ્તા પર એક ટ્રક પલટી ગયો.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, સ્વિત્ઝરલૅન્ડના એક વ્યસ્ત રસ્તા પર એક ટ્રક પલટી ગયો.
રસ્તા પર વેરવિખેર ઘરની છત.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, એલેનોર તોફાન પછી દક્ષિણ-પશ્ચિમી જર્મનીમાં સ્ટગાર્ટન શહેરની એક ગલીમાં વેરવિખેર ઘર
નૉરમંડીના દરિયાકિનારે મોજા જોતા કેટલાક લોકો.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, નૉરમંડીના દરિયાકિનારે મોજા જોતા કેટલાક લોકો.
બ્રિટનના મર્સીસાઇડ વિસ્તારમાં પૂરના પાણીથી ભરાયેલાં રસ્તા પર પસાર થતી કાર.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બ્રિટનના મર્સીસાઇડ વિસ્તારમાં પૂરના પાણીથી ભરાયેલાં રસ્તા પર પસાર થતી કાર.
બ્રિટનના પોર્ટ્રેટ વિસ્તારમાં પુલ ભાંગવાથી દિવાલની મરામત કરતા કર્મચારીઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટનના પોર્ટ્રેટ વિસ્તારમાં પુલ ભાંગવાથી દિવાલની મરામત કરતા કર્મચારીઓ.
નુકસાન પામેલી ઇમારતની કર્મચારીઓનું મૂલ્યાંકન.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૅરિસના એક વિસ્તારમાં ઝડપી પવનના કારણે એક ઇમારત ભાંગી પડી હતી. તસ્વીરમાં કર્મચારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.