એક વર્ષની ઉંમરે મોટા પરાક્રમ
આ એક વર્ષનું ટેણિયું તમને આશ્ચર્યમાં મૂકી દેશે.
માત્ર એક જ વર્ષની ઉંમરે કૅશ રૉઉલી સ્નોબોર્ડ માટે તૈયાર છે.
તેના માતા-પિતાએ આ માટે તેને પ્રોત્સાહિત કરી છે.
કૅશના માતા-પિતાએ ઘરમાં જ સ્નોબોર્ડ પર તેને તાલીમ આપી હતી.
સ્નોબોર્ડિંગની આ મેઘાવી બાળકી ભવિષ્યમાં શું કરશે?
તો તેના માતાપિતા કહે છે, તે ‘સર્ફિંગ’ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો