ગુજરાત ચૂંટણીમાં આવો રહ્યો નેતાઓનો પ્રચાર

છેલ્લા ત્રણ મહિનાથી ચૂંટણીના રંગે રંગાયેલાં ગુજરાતના રંગો તસવીરોમાં.

પતંગો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચૂંટણીનો રંગ પતંગો પર-નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની ટક્કર પતંગો પર પણ જોવા મળી.
અવનવી હેયર સ્ટાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુંદર હેયર સ્ટાઇલ દ્વારા લોકોને વોટ કરવાની અપીલ.
ગ્રામીણ મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મતદાન કર્યા બાદ ગ્રામીણ મહિલાઓ.
ભાજપના સમર્થક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચુંટણી પ્રચારમાં ભાજપની મહિલા સમર્થકો.
કોંગ્રેસના સમર્થક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચુંટણી પ્રચારમાં કોંગ્રેસના સમર્થક.
ભાજપ સમર્થક બાળક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ બાળક મતદાર નથી છતાં એને પણ ચૂંટણીનો રંગ લાગ્યો.
કોંગ્રેસના સમર્થક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલના માસ્ક સાથે રેલીમાં આવેલા કોંગ્રેસના સમર્થકો.
હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોતાના સમર્થકોને સંબોધતા પાટીદાર નેતા હાર્દિક પટેલ.
લોકોની ભરચક ભીડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીની નવસર્જન યાત્રામાં આવેલી માનવ મેદની.
અલ્પેશ પટેલ રાહુલ ગાંધી સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ રાહુલ ગાંધી સાથે.