ગુજરાતી ખેડૂતે ફેલાવી દાડમની સુવાસ
અહીંના એક પોલીયોગ્રસ્ત ખેડૂતે દાડમની ખેતી કરી જીવનમાં તમામ અવરોધોને અવગણી સફળતા મેળવી.
તે અન્ય ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા.
દાડમની ખેતી તેમણે કઈ રીતે શરૂ કરી અને તેમાં છે કેટલી કમાણી તે જાણવા
જુઓ દાડમની ખેતીનો તેમનો રસપ્રદ સફર.
વીડિયો - વિનીત ખરે અને કાસિફ સિદ્દીકી
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો