ગુજરાતમાં મુસ્લિમો સાથે ભેદભાવ?
ગુજરાતમાં આવેલા નાંદનપેડા ગામમાં મુખ્યત્વે મુસ્લિમો અને આદિવાસીની વસતિ છે. બેરોજગારી અને પાણીની અછત સિવાય અહીં દાયકાઓથી જમીનનો પ્રશ્ન છે.
તેનું કારણ એ છે કે લોકો વર્ષોથી જમીનને પોતાના નામે કરવા માગે છે પરંતુ તેમાં તેમને સફળતા મળી નથી.
આ તેમના માટે સૌથી મોટી સમસ્યા છે. અહીં વસતા મુસ્લિમો ઈશારા ઈશારામાં કહે છે કે તેઓ આદિવાસી નથી એટલે તેમની સાથે આવું કરવામાં આવે છે.
વીડિયો : વિનીત ખરે અને કાશિફ સિદ્દકી
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો