#BBCGujaratOnWheels અભ્યાસ છોડવા કેમ મજબૂર છે છોકરીઓ?
ઉત્તર ગુજરતામાં બનાસકાંઠા જિલ્લાની પ્રાદેશિક રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા છે. આ જિલ્લામાંથી ભાજપ અને કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ આવ્યા છે.
ગુજરાતના આર્થિક, સામાજિક અને રાજનૈતિક ઇતિહાસમાં આ જિલ્લાનું મહત્ત્વનું યોગદાન છે.
પરંતુ અહીં શિક્ષણની પરિસ્થિતિ સારી નથી. મહિલાઓનો સાક્ષરતા દર માત્ર 51 ટકા છે. જે ખૂબ જ ઓછો છે.
બનાસકાંઠાની 86 ટકા વસતિ ગામડાંઓમાં રહે છે. ગયા વર્ષે આવેલાં પૂરને કારણે લોકોએ જાનમાલનું ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.
વીડિયો - શાલૂ યાદવ, નેહા શર્મા, આમિર પીરજાદા
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો