શૂન્ય પાલનપુરીની નગરીમાં બીબીસી ગુજરાતી

વીડિયો કૅપ્શન, બીબીસીની ટીમ અને બાઇકર્સની પહેલા દિવસની સફરની ઝાંખી દર્શાવતો વીડિયો

#BBCGujaratOnWheels બીબીસીની ટીમ અને બાઇકર્સની પહેલા દિવસની સફરની ઝાંખી દર્શાવતો વીડિયો.

અમદાવાદથી બીબીસી બાઇકર્સની સફર શરૂ થઈ હતી. મહેસાણા હાઇ વે પરની સફરની સાથે અમારી ટીમ અને બાઇકર્સ ઊંઝા, પાલનપુર થઈને બનાસકાંઠાના ગામડાંમાં લોકો સુધી પહોંચ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો