યલો ચેરમાં બેસો, મોદી અને રાહુલને કરો મનની વાત!
બીબીસી ન્યૂઝ ગુજરાતી યલો ચેર સાથે પહોંચ્યું છે આપની પાસે.
જો આપની સામે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી હોય તો તેમને શું કહો?
તો આ યલો ચેર પર બેસીને કરો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સાથે 'મન કી બાત'.
ફ્રાન્સની ચૂંટણીઓ દરમિયાન બીબીસી દ્વારા તેનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જ્યાં નાગરિકોએ મુક્ત મને તેમના મનની વાત કરી હતી અને વિચારો રજૂ કર્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો