માથેરાનમાં 110 વર્ષ જૂની ટૉય ટ્રેન ફરી શરૂ
આ ટ્રેન માથેરાનની લાઈફલાઈન માનવામાં આવે છે.અમન લૉજથી માથેરાનની વચ્ચે ચાલતી આ ટ્રેન શરૂ થતા બાળકો સહિત તમામ ઘણા ખુશ છે.
અહીં જૂઓ રાહુલ રણસુભે દ્વારા ફિલ્માવવામાં અને શરદ બઢે દ્વારા સંપાદિત કરવામાં આવેલો આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો