કુશ્તિમાં ભલભલાને હરાવતી કવિતા
લગ્ન અને પરિવારનું બંધન તોડી કવિતા એક એવા વ્યવસાયમાં સફળ થઈ છે જ્યાં વર્ષોથી પુરુષોનું વર્ચસ્વ છે.
કવિતા માત્ર કુશ્તી નથી કરતી પરંતુ શિખવાડે પણ છે. ધ ગ્રેટ ખલીની સંસ્થામાં તે યુવતીઓને કુશ્તીની તાલીમ આપે છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને કવિતાએ સિદ્ધ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો