પંજાબ : ડુક્કરનું પશુપાલન એક નફાકારક વ્યવસાય

વીડિયો કૅપ્શન, પંજાબ : ડુક્કરનું પશુપાલન ,એક કિફાયતી અને નફાકારક વ્યવસાય

પંજાબના ખેડૂતો ડુક્કરના પશુપાલન દ્વારા લાખોની કમાણી કરે છે.

ડુક્કરના પશુપાલન માટે વધુ મોટી જમીન કે મજૂરોની જરૂર નથી પડતી. એક માદા ડુક્કર દર વર્ષે સરેરાશ બે વખત બચ્ચાને જન્મ આપે છે. સામાન્ય રીતે ડુક્કરને ગંદા પશુ ગણવામાં આવે છે પણ તેના પશુપાલન(ઉછેર)નો વ્યવસાય નફાકારક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો