#HappyDiwali: દેશના વિવિધ ભાગોની દિવાળીની ઉજવણી

સરહદ, મંદિર અને દરગાહમાં થયેલી દિવાળીની ઉજવણીની તસવીરો

જમ્મુ કાશ્મીરમાં જવાનોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, NARENDRAMODI

ઇમેજ કૅપ્શન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી જમ્મુ-કશ્મીરની ગુરેજ ઘાટીમાં સેના અને બીએસએફના જવાનો સાથે ઉજવી હતી. સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત પણ તેમની સાથે હતા.
જમ્મુ કાશ્મીરમાં દિવાળીએ જવાનને મીઠાઈ ખવડાવતા વડાપ્રધાન મોદીની તસવીર

ઇમેજ સ્રોત, PIB_INDIA

ઇમેજ કૅપ્શન, વડાપ્રધાન મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવી અને તેમની સાથે વાતો કરી હતી. વડાપ્રધાને આશરે ત્યાં બે કલાક જેટલો સમય વિતાવ્યો હતો.
આંદામાન અને નિકોબારમાં જવાનોને ભેટ આપતાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણની તસવીર

ઇમેજ સ્રોત, DEFENCEMININDIA

ઇમેજ કૅપ્શન, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે આંદામાન અને નિકોબારમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
દિવાળીના તહેવાર નિમિત્તે રાષ્ટ્રપતિભવનમાં લોકો સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તસવીર

ઇમેજ સ્રોત, PIB_INDIA

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિવાળીના તહેવાર નિમિત્તે રાષ્ટ્રપતિભવનમાં લોકો સાથે મુલાકાત કરી હતી.
દિવાળીની રાત્રે રોશનીથી શણગારાયેલું ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર

ઇમેજ સ્રોત, AIRNEWSALERTS

ઇમેજ કૅપ્શન, ગાંધીનગરનાં અક્ષરધામ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
અમૃતસરનાં સુવર્ણ મંદિરની તસવીર

ઇમેજ સ્રોત, AIRNEWSALERTS

ઇમેજ કૅપ્શન, દિવાળીની પૂર્વસંધ્યાએ દેશના કેટલાંક સ્થાનોને રોશનીથી શણગારવામાં આવ્યાં હતાં. અમૃસરનાં સુવર્ણ મંદિરની તસવીર.
દિવાળી નિમિત્તે શણગારાયેલાં અમૃતસરનું સુવર્ણ મંદિરની તસવીર

ઇમેજ સ્રોત, AIRNEWSALERTS

ઇમેજ કૅપ્શન, અમૃતસરમાં સુવર્ણ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
દિવાળીના તહેવારે દીવાથી સજાવાયેલી દિલ્હીની હજરત નિઝામુદ્દીન દરગાહની તસવીર

ઇમેજ સ્રોત, SUFICULTURALORG

ઇમેજ કૅપ્શન, દિલ્હીની હજરત નિઝામુદ્દીન દરગાહને પણ દિવાળીના તહેવાર પર વિશેષ સજાવવામાં આવી હતી. લોકોએ દરગાહમાં દીવા પ્રગટાવ્યા હતા.
દિવાળી નિમિત્તે દીવાડાઓથી શણગારાયેલો અયોધ્યામાં સરયૂ નદીનો તટ

ઇમેજ સ્રોત, PIB_INDIA

ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં સરયૂ નદીના તટ પર બે લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.
દિવાળી નિમિત્તે દીવાથી શણગારાયેલો અયોધ્યામાં સરયૂ નદીનો તટ

ઇમેજ સ્રોત, PIB_INDIA

ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં સરયૂ નદીનો તટ બે લાખ દીવડાઓથી ઝગમગી ઉઠ્યો હતો.