ફટાકડાનું ચીનથી વાયા તુર્કી થયું ભારતમાં આગમન
ભારતમાં ફટાકડા કેવી રીતે પહોંચ્યા એ વિષે અલગઅલગ મત છે.
જોકે, એક વાત સ્પષ્ટ છે કે પહેલાં રાજા-મહારાજાઓ સુધી સીમિત રહેલાં ફટાકડા સામાન્ય જનતા સુધી પણ ધીરેધીરે પહોંચ્યા.
આ માટે ફટાકડાનું મોટાપાયે ઉત્પાદન કારણભૂત હતું. નીકિતા દેશપાંડે અને પુનિત બરનાલાનો અહેવાલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો