અહીં હિંદુઓના માન ખાતર મુસ્લિમો બીફ નથી ખાતા

વીડિયો કૅપ્શન, અહીં હિંદુઓના માન ખાતર મુસ્લિમો બીફ નથી ખાતા!

આ ગામમાં મુસ્લિમ બાળકો હિંદુ બાળકો સાથે મળીને દિવાળી ઉજવે છે અને મહોરમમાં મુસ્લિમો સાથે હિંદુઓ પણ જોડાય છે. પાકિસ્તાનથી ફાખિર મુનિરનો વીડિયો રિપોર્ટ.

અહીં દરેક પ્રસંગે ધાર્મિક એકતા જોવા મળે છે. આ એવી જગ્યા છે જ્યાં વડીલો એ વાતનું ધ્યાન રાખે છે કે, યુવાનો કોઈ પ્રકારની સમસ્યા ઉભી ના કરે અને કોમી એકતાનું વાતાવરણ જળવાય રહે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.