અમિતાભે પોસ્ટ કરેલી કેટલીક યાદગાર ક્ષણોની તસવીરો

અમિતાભે થોડાં સમય પહેલાં તેમની કેટલીક વણદેખેલી તસવીરો સોશિઅલ મીડિયામાં શેર કરી હતી.