ચીનની સરહદે આવેલા ભારતના ગામની કેવી છે સ્થિતિ?

વીડિયો કૅપ્શન, ચીનની સરહદે આવેલા ભારતના ગામની કેવી છે સ્થિતિ?

છાગલાગામથી અહીંથી હોસ્પિટલ પહોંચવા માટે 5 કલાકનો સમય લાગે છે.

તાજેતરમાં ભારત-ચીનની સરહદ પર થયેલો વિવાદના કારણે આ ગામમાં પણ તનાવ વધ્યો હતો.

ગ્રામજનો ઘણી વખત ભારતીય સીમાની અંદર ચીનની સેનાને જૂએ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો