એવું મહિલા બૅન્ડ જેની ગૂંજ ભારતભરમાં ફેલાઈ રહી છે

વીડિયો કૅપ્શન, એવું મહિલા બૅન્ડ જેની ગૂંજ ભારતભરમાં ફેલાઈ રહી છે.

બિહારની આ મહિલાઓનું બૅન્ડ દેશભરમાં પોતાની ગૂંજ ફેલાવી રહ્યું છે.

બૅન્ડની મહિલા સભ્યોએ શરૂઆતમાં પરિવારથી લઈને સમાજ સુધી સંઘર્ષ કરવો પડ્યો. જો કે હાલ દેશભરમાં પ્રખ્યાત થયા બાદ હવે લોકો આ મહિલાના વખાણ કરી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો