વિધિ સંપન્ન કર્યા વિનાનાં બધાં જ લગ્ન અમાન્ય ગણાશે? કાયદો હિન્દુ લગ્ન વિશે શું કહે છે?
વિધિ સંપન્ન કર્યા વિનાનાં બધાં જ લગ્ન અમાન્ય ગણાશે? કાયદો હિન્દુ લગ્ન વિશે શું કહે છે?
એક મહિલાએ પોતાના છૂટાછેડાના કેસને બિહારથી રાંચીની કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગણી કરતી અરજી કરી હતી.
આ કેસમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન, બંને પક્ષોએ વિવાદનું સમાધાન કરવાનો નિર્ણય લીધો અને કોર્ટને વિનંતી કરી કે તેઓના લગ્નને અમાન્ય જાહેર કરે, કારણ કે જરૂરી વિધિઓ કરવામાં આવી ન હતી.
હિન્દુ લગ્નમાં પીઠી, સંગીત, મંગળાષ્ટકમ, વરમાળા, સપ્તપદી, કન્યાદાન જેવી ઘણી ધાર્મિક વિધિઓ થાય છે.
જો આ ધાર્મિક વિધિઓ ન કરવામાં આવે તો શું લગ્ન અમાન્ય થઈ જાય છે? સુપ્રીમ કોર્ટે આ વિશે શું નિવેદન આપ્યું છે? ભારતમાં હિન્દુ લગ્ન વિશે કાયદો શું કહે છે?
જાણો આ વીડિયો અહેવાલમાં......

ઇમેજ સ્રોત, Getty Images



