મહાકુંભ : પ્રયાગરાજને 'તીર્થરાજ' શા માટે કહેવાય છે?

વીડિયો કૅપ્શન, Prayagraj Mahakumbh : પ્રયાગરાજને 'તીર્થરાજ' શા માટે કહેવાય છે?
મહાકુંભ : પ્રયાગરાજને 'તીર્થરાજ' શા માટે કહેવાય છે?

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની શરુઆત થઈ ગઈ છે. હજારો સંતોનો અહીં ડેરો છે તો લાખો લોકો દરરોજ ત્રિવેણી સંગમસ્થાને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. આ સ્થાન અંગે હિન્દુનાં પુરાણોમાં ઉલ્લેખ મળે છે. જેમાં તેનું આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવાયું છે. એ સિવાય આ શહેરનો ઇતિહાસ શું છે? જુઓ વીડિયો.

ઍડિટ : સુમિત વૈદ

બીબીસી ગુજરાતી, મહાકુંભ, પ્રયાગરાજ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મહાકુંભમાં આવેલા સાધુ નજરે પડે છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.