હાર્દિક પટેલ વિરુદ્ધ વીરમગામમાં પોસ્ટર લાગ્યાં, હાર્દિકનાં પત્ની શું બોલ્યાં?

હાર્દિક પટેલ વિરુદ્ધ વીરમગામમાં પોસ્ટર લાગ્યાં, હાર્દિકનાં પત્ની શું બોલ્યાં?

ગુજરાતમાં હાલમાં બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આઠ ડિસેમ્બરે પરિણામ આવશે.

આ ચૂંટણીમાં પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા હાર્દિક પટેલ ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

જોકે ચૂંટણી અગાઉ મતવિસ્તાર વીરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યાં હતાં.

બીજા તબક્કાના મતદાન પહેલાં હાર્દિક પટેલનાં માતા અને પત્નીએ મીડિયા સાથે વાત કરી હતી.

તેમણે હાર્દિક પટેલ અંગે વાત કરી હતી, જુઓ તેઓ હાર્દિક પટેલ વિશે શું બોલ્યાં?

બીબીસી
બીબીસી