બેંગલુરુમાં કેવી રીતે બાળકોને ભણાવી રહ્યો છે રોબોટ?

વીડિયો કૅપ્શન, બેંગલુરુના રૉબો શિક્ષક જે વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે મૂલ્યાંકન પણ કરે છે
બેંગલુરુમાં કેવી રીતે બાળકોને ભણાવી રહ્યો છે રોબોટ?

એવું કહેવાય છે કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વિજ્ઞાન એટલું આગળ વધી જશે કે લગભગ દરેક ક્ષેત્રમાં રોબોટ ઉપયોગી થશે.

પરંતુ ભારતના બેંગલુરુનાં આ બાળકો માટે ભવિષ્યની આ વાત તેમનું વર્તમાન બની ગઈ છે.

બેંગલુરુની એક શાળામાં બાળકોને એક રોબોટ ભણાવે છે.

આ શાળામાં રોબોટ માનવ શિક્ષકને મદદ કરે છે. શિક્ષકોના મતે પણ તે અભ્યાસક્રમનો એક મોટો ભાગ સારી રીતે બાળકોને સમજાવી શકવામાં મદદરૂપ થાય છે.

જુઓ, ભવિષ્યની આ શાળાની ઝલક માત્ર બીબીસી ગુજરાતી સાથે.

રોબોટ શિક્ષક
રેડ લાઇન
રેડ લાઇન