આઠ વર્ષનો બાળક નાળામાં પડી ગયો, પછી શું થયું?

આઠ વર્ષનો બાળક નાળામાં પડી ગયો, પછી શું થયું?

આસામમાં ગુવાહાટીમાં કંપારી ઉપજાવનારી ઘટના બની. વરસાદ સમયે નાળામાં એક બાળક તણાઈ ગયું.

ત્રણ દિવસ તેની શોધખોળ ચાલી અને ચાર કિલો મીટર દૂરથી નાળામાંથી જ તેનો મૃતદેહ મળ્યો. કેવી રીતે બની હતી ઘટના? જાણો આ વીડિયો અહેવાલમાં.....

અહેવાલ : દિલીપ કુમાર શર્મા, બીબીસી માટે

ઍડિટ : દીપક જસરોટિયા