ગુજરાત : ભેળસેળવાળા મસાલા અને દૂધની જાણ ઘર બેઠા આ રીતે પણ કરી શકાય

વીડિયો કૅપ્શન, Food Safety : ભેળસેળવાળા મસાલા અને દૂધની જાણ ઘર બેઠા આ રીતે પણ કરી શકાશે
ગુજરાત : ભેળસેળવાળા મસાલા અને દૂધની જાણ ઘર બેઠા આ રીતે પણ કરી શકાય

ભોજનમાં વપરાતા વિવિધ મસાલામાં ક્યારેક ભેળસેળ હોઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.

ગુજરાતમાં આવેલી ફોરેન્સિક લૅબમાં નિષ્ણાતો દ્વારા એક કીટ બનાવી છે. તેમાં અલગ-અલગ નમૂના લેવામાં આવે છે અને ત્યાર પછી જોવામાં આવે છે કે ભેળસેળ થઈ છે કે નહીં.

લૅબમાં નિષ્ણાતો હળદરના નમૂના લે છે અને ત્યાર બાદ ચેક કરવામાં આવે છે.

વીડિયોમાં જાણો કે કેવી રીતે નકલી અને અસલીની ઓળખ કરવી.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઘરે બેઠા પણ સામાન્ય લોકો તેની ચકાસણી કરી શકે છે.

જુઓ વીડિયો.

મરીમસાલા, દૂધ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.