સાંભળી કે બોલી ન શકતી છોકરીએ કઈ રીતે ગરબામાં મહારત હાંસલ કરી?

વીડિયો કૅપ્શન, Navratri : સાંભળી કે બોલી ન શકતી છોકરીએ કઈ રીતે ગરબામાં મહારત હાંસલ કરી?
સાંભળી કે બોલી ન શકતી છોકરીએ કઈ રીતે ગરબામાં મહારત હાંસલ કરી?
મૂકબધિર યુવતી, ગરબા

શું તમે ગીતસંગીત વગર ગરબાની કલ્પના કરી છે?

બોલી અને સાંભળી નહીં શકતા હોવા છતાં આ યુવતી ગરબાના તાલે ઝૂમે છે.

તેમણે ગરબા શીખ્યા અને મહારત હાંસલ કરી છે. તેઓ સારા ગરબા રમી શકે છે અને સ્ટેપ્સ ઓળખી લે છે.

જુઓ તેમની કહાણી.

રેડ લાઇન
રેડ લાઇન