ફિફા વર્લ્ડકપમાં આફ્રિકાનાં સલીમા મુકાનસાંગાનું નામ ઇતિહાસમાં શા માટે લખાશે

ફિફા વર્લ્ડકપમાં આફ્રિકાનાં સલીમા મુકાનસાંગાનું નામ ઇતિહાસમાં શા માટે લખાશે

ફીફા વર્લ્ડકપમાં આ વખતે પહેલીવાર મહિલા મૅચ અધિકારીઓ જોવા મળશે.

આ મહિલા રૅફરી છે આફ્રિકાના સલીમા મુકાનસાંગા.

આ વર્ષની શરૂઆતમાં જ રવાન્ડાના સલીમા મુકાનસાંગાએ એક ઇતિહાસ રચ્યો હતો.

હવે તેઓ એ જ કામ વૈશ્વિક ફલક પર કરશે.

જુઓ બીબીસીના સેલેસ્ટાઇન કેરોનીનો આ વીડિયો અહેવાલ...