ઘરમાં ઘૂસેલા ચોરને ઊભી પૂંછડીએ ભગાડનાર યુવતીએ ઘટના વિશે શું કહ્યું?
ઘરમાં ઘૂસેલા ચોરને ઊભી પૂંછડીએ ભગાડનાર યુવતીએ ઘટના વિશે શું કહ્યું?
સીસીટીવીમાં કેદ થયેલા આ દૃશ્યો હૈદરાબાદના છે. અહીં એક ઘરમાં કુરિયર આપવાના બહાને બે ચોર ઘૂસી આવ્યા હતા.
બાબી મહનોત અને તેમનાં માતા આ ચોરને ભગાડવા માટે કઈ રીતે લડાઈ કરે છે એ દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
બપોરના દોઢ વાગ્યા આસપાસ જ્યારે તેઓ ઊંધી રહ્યા હતા ત્યારે તેમણે અવાજ સાંભળ્યો અને તેઓ જ્યારે નીચે જઇને જુએ છે ત્યારે એક વ્યક્તિ તેમના માતાને પકડીને ભીંસી રહ્યો હતો.
ત્યારબાદ બંનેએ ચોર સામે કેવી લડાઈ કરી અને તેને ભગાડ્યો?
જુઓ આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, ANI



