નવયુવાનોથી લઈ વયોવૃદ્ધ મતદારોનો મિજાજ તસવીરોમાં

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તસવીરો

સ્મિતમાં છે આત્મવિશ્વાસ: સુરતનાં આ મહિલા મતદાતાઓએ ઉત્સાહ સાથે તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો

ઇમેજ સ્રોત, Manish Panwala

ઇમેજ કૅપ્શન, સ્મિતમાં છે આત્મવિશ્વાસ: સુરતનાં આ મહિલા મતદાતાઓએ ઉત્સાહ સાથે તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો
અજીબા લોકશાહીનું અજવાળું : ગુજરાતમાં સૌથી વયોવૃદ્ધ મતદાર 115 વર્ષનાં અજિબેન ચંદ્રવડીયાએ પણ મતદાન કરી લોકશાહીને અજવાળી હતી

ઇમેજ સ્રોત, Kiritsinh Zala

ઇમેજ કૅપ્શન, અજીબા લોકશાહીનું અજવાળું : ગુજરાતમાં સૌથી વયોવૃદ્ધ મતદાર 115 વર્ષનાં અજિબેન ચંદ્રવડીયાએ પણ મતદાન કરી લોકશાહીને અજવાળી હતી
લોકશાહીની પૂજા : ભારતીય ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ (વચ્ચે) તેમના પિતા અરવિંદભાઈ પૂજારા (જમણે) અને રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડે (ડાબે) સાથે મતદાન કર્યું હતું

ઇમેજ સ્રોત, Kiritsinh Zala

ઇમેજ કૅપ્શન, લોકશાહીની પૂજા : ભારતીય ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ (વચ્ચે) તેમના પિતા અરવિંદભાઈ પૂજારા (જમણે) અને રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડે (ડાબે) સાથે મતદાન કર્યું હતું
સહ-મત : લગ્ન બાદ સહજીવનની શરૂઆત કરતાં પહેલા સુરતમાં આ ભાવિ નવદંપતી એક સાથે મતદાન કરવા માટે આવ્યું હતું

ઇમેજ સ્રોત, Manish Panwala

ઇમેજ કૅપ્શન, સહ-મત : લગ્ન બાદ સહજીવનની શરૂઆત કરતાં પહેલા સુરતમાં આ ભાવિ નવદંપતી એક સાથે મતદાન કરવા માટે આવ્યું હતું
અધિકારની અભિવ્યક્તિ: રાજકોટમાં મહિલા મતદારે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, અધિકારની અભિવ્યક્તિ: રાજકોટમાં મહિલા મતદારે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો
મુખ્યમંત્રી નો ‘મત’ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે મતદાન કર્યું

ઇમેજ સ્રોત, Kiritsinh Zala

ઇમેજ કૅપ્શન, મુખ્યમંત્રી નો ‘મત’ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે મતદાન કર્યું
મતદાનનાં ભાતીગળ રંગ: મોરબી જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોનાં મહિલાઓએ પણ મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો
ઇમેજ કૅપ્શન, મતદાનનાં ભાતીગળ રંગ: મોરબી જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોનાં મહિલાઓએ પણ મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો
ભૂતપૂર્વ પણ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી: કેશુબાપાના લાડકા નામથી ઓળખાતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજકોટમાં મતદાન કર્યું હતું

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, ભૂતપૂર્વ પણ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી: કેશુબાપાના લાડકા નામથી ઓળખાતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજકોટમાં મતદાન કર્યું હતું
મહિલાઓની તાકાત તેમનો મત: સુરતમાં બપોરના સમયે ઘરના કામકાજમાંથી પરવારીને મહિલાઓએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો હતો

ઇમેજ સ્રોત, Manish Paanwala

ઇમેજ કૅપ્શન, મહિલાઓની તાકાત તેમનો મત: સુરતમાં બપોરના સમયે ઘરના કામકાજમાંથી પરવારીને મહિલાઓએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો હતો
એક મત પણ કિંમતી : કર્ણાટકના રાજ્યપાલ પરંતુ રાજકોટના પોતાના કહેવાય તેવા નેતા વજુભાઈ વાળા મતદાન માટે ખાસ બેંગલુરુથી રાજકોટ આવ્યા હતા

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, એક મત પણ કિંમતી : કર્ણાટકના રાજ્યપાલ પરંતુ રાજકોટના પોતાના કહેવાય તેવા નેતા વજુભાઈ વાળા મતદાન માટે ખાસ બેંગલુરુથી રાજકોટ આવ્યા હતા
મતનો અધિકાર: રાજકોટમાં મત આપીને મતદાન મથકમાંથી સ્મિત સાથે બહાર આવેલા વહોરા સમાજના મતદારો

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, મતનો અધિકાર: રાજકોટમાં મત આપીને મતદાન મથકમાંથી સ્મિત સાથે બહાર આવેલા વહોરા સમાજના મતદારો
ગુજરાત ચૂંટણી

ઇમેજ સ્રોત, Manish Paanwala

ઇમેજ કૅપ્શન, સુરત: લગ્નની પીઠી શરીરે હોય પણ વાત જ્યારે લોકશાહી જાળવી રાખવાની હોય ત્યારે આ ભાવિ નવવધૂને ઘરમાં રહેવું કેવી રીતે પોષાય?