અહીં યુવતી સાથે લગ્ન કરતાં પહેલા તેનું દિલ જીતવા યુવાનોએ આખલા સાથે લડવું પડે છે.

વીડિયો કૅપ્શન, અહીં યુવતી સાથે લગ્ન કરતાં પહેલા તેનું દિલ જીતવા યુવાનોએ આખલા સાથે લડવું પડે છે.

મડાગાસ્કરના પહાડોમાં જીવન એટલું કઠિન નથી જેટલાં લગ્ન કરવા માટે યુવતી શોધવી.

અહીં યુવાનોએ પસંદગીની છોકરીનું દિલ જીતવા માટે આખલા સાથે લડવું પડે છે. જ્યાં સુધી આખલો થાકી ન જાય કે, જ્યાં સુધી યુવાન ઘાયલ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહે છે.

આ ખૂબ જ જોખમી છે, પણ લગ્ન કરવા માટે આ યુવાનો જીવ સટોસટની બાજી લગાવી દે છે.