એવી મહિલા જે બેલેની સાથે પ્લેન પણ ઉડાવે છે
રશિયાએ બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત મહિલાઓની ફાઇટર પાઇલટ તરીકે નિમણૂક કરવાની તૈયારી હાથ ધરી છે.
રશિયન મિલિટરીના કહેવા પ્રમાણે, તેમને સેંકડો પત્ર મળ્યાં છે. જેમાં યુવતીઓએ પાઇલટ બનવાની તત્પરતા દાખવી છે. અમે આવી જ ત્રણ મહિલાઓ સાથે વાત કરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો